અજમામાં એન્ટિએસિડ ગુણ હોય છે

Published by: gujarati.abplive.com

જે પેટમાં એસિડિટીની અસર ઘટાડે છે

આદુમાં જીંજરોલ નામનું સંયોજન હોય છે

જે પાચનમાં મદદ કરે છે અને એસિડિટી ઘટાડે છે

જીરામાં બળતરા વિરોધી ગુણ હોય છે

જે એસિડિટી અને પેટનો સોજો ઘટાડે છે

હીંગમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો હોય છે

હીંગનું પાણી પીવાથી એસિડિટીથી રાહત મળે છે

એલચીમાં બળતરા વિરોધી ગુણ હોય છે. જે એસિડિટી અને પેટના દુખાવામાં રાહત આપે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.