આ સુપરફૂડનું સેવન રોગોને રાખશે દૂર



40 બાદ ડાયટમાં અચૂક સામેલ કરો આ 7 ફૂડ્સ



વ્હોલ ગ્રેઇનને ડાયટમાં કરો સામેલ



તેનાથી હૃદયરોગનું જોખમ ઘટે છે



આખા અનાજ તમારા સારા કોલેસ્ટ્રોલને વધારે છે



ઓટ્સ બ્રાઉન રાઈસ રેસાયુક્ત ફૂડ લો



કઠોળમાં પ્રોટીનનો ખજાનો છે



દાડમ પણ એક સુપરફૂડ છે,



જે ધમનીઓમાં ચરબીના સંચયને રોકે છે.



કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.



ફ્લેક્સસીડમાં ઓમેગા 3 ફેટી એસિડ



ફ્લેક્સસીડમાં ફાઈબર અને ફાયટોસ્ટ્રોજન છે



જે હૃદયને સ્વસ્થ બનાવવામાં ખૂબ મદદરૂપ છે.



હળદર અલ્ઝાઈમરથી ડિપ્રેશનથી બચાવે છેય