ખરાબ લાઈફસ્ટાઈલના કારણે બ્લડસુગરની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે

બ્લડ સુગર વધી જાય ત્યારે કેટલાક લક્ષણો જોવા મળે છે

વારંવાર પેશાબ આવવો તે બ્લડસુગરની નિશાની છે

શરીરમાં પાણીની ઉણપને કારણે સતત પાણી પીવાની ઈચ્છા

શરીરને પૂરતી ઊર્જા ન મળવાથી થાક લાગે છે.

આંખોની નસો પર અસર થવાથી દ્રષ્ટિ ઝાંખી થઈ શકે

બ્લડસુગર વધવાથી અચાનક વજનમાં ઘટાડો થાય છે

વારંવાર ખાધા પછી પણ ભૂખ લાગે છે

હાથ-પગમાં ઝણઝણાટી પણ બ્લડ સુગરના લક્ષણો છે

આ પ્રકારના લક્ષણોને અવગણવા જોઈએ નહીં