લીવર આપણા શરીરનું મહત્વનું અંગ છે



લીવરની સમસ્યા થવા પર શરીરમાં દેખાય છે લક્ષણો



લીવરને કોઈ પ્રકારનું નુકસાન થશે તો તમને સંકેત મળવા લાગશે



લીવર પાચનને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે



ખાવાની ખરાબ ટેવોની સીધી અસર લીવર પર પડે છે



લીવરની બીમારીમાં આખા શરીરમાં સોજો આવી જાય



પેટમાં વારંવાર સોજા કે દુખાવાની સમસ્યા રહે



નબળાઈ અને થાક એ લીવર ફેલ્યોરનાં લક્ષણો



લીવરની કાળજી રાખવી ખૂબ જરુરી છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)