આજની લાઇફસ્ટાઇલમાં ઘણા લોકો પોતાના શરીરની કાળજી લેવાનું ભૂલી જાય છે

Published by: gujarati.abplive.com

તણાવ, ખરાબ ખાવાની આદતો અને ઊંઘનો અભાવ આ બધા આપણા હૃદયના સ્વાસ્થ્યને બગાડે છે

આ જ કારણ છે કે દર વર્ષે વિશ્વભરમાં લાખો લોકો હૃદય સંબંધિત રોગોથી પીડાઈ રહ્યા છે

છાતીમાં દુખાવો અથવા એન્જાઈના

પગમાં દુખાવો અથવા બળતરા થવી

સતત થાક લાગવો અને નબળાઈ

સતત હાઈ બ્લડ પ્રેશર રહેવું

Disclaimer:  અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.