ફેટી લીવરની સમસ્યા ઝડપથી વધી રહી છે



લીવરની અંદર ફેટ જમા થઈ જાય છે



ઘરેલૂ ઉપાય કરી તેની સારવાર કરી શકો



એપલ સાઈડર વિનેગર લીવર માટે બેસ્ટ



હળદરમાં કરક્યૂમિન તત્ત્વ હોય છે જે લીવર માટે સારુ



વિટામિન Cથી ભરપૂર આમળા લીવર માટે સારા



ઘરના રસોડામાં રહેલા તજ પણ લીવર માટે બેસ્ટ છે



લીવર આપણા શરીરનું મહત્વનું અંગ છે



લીવર ખાસ કાળજી રાખવી જરુરી છે



લીવર કોઈ સમસ્યા થાય તો કેટલાક સંકેત પણ જોવા મળે છે