પોષકતત્વોથી ભરપૂર દૂધ શરીરને ઘણા ફાયદા આપે છે

દૂધનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

દૂધ પોષકતત્વોનો ભંડાર માનવામાં આવે છે

દૂધની સાથે કેટલીક વસ્તુઓનું સેવન ક્યારેય ન કરવું

મગની દાળ અને દૂધનું સાથે સેવન ન કરો

દૂધ અને દહીં આ બંનેનું સેવન એક સાથે ન કરવું જોઈએ

ખાટા ફળોની સાથે ક્યારેય દૂધ ન પીવું જોઈએ

દૂધની સાથે ક્યારેય માછલીનું સેવન ન કરવું જોઈએ

કેળા અને દૂધ બંને ભારે હોય છે એક સાથે ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે

જો પેટની કોઈ સમસ્યા હોય તો રાત્રે દૂધનું સેવન ન કરો