પરંતુ શું તમે જાણો છો કે જાંબુ ખાધા પછી કેટલીક વસ્તુઓ ના ખાવી જોઇએ



આ વસ્તુઓ જાંબુ ખાધા પછી તમે તરત જ ખાઓ છો તો શરીર પ્રતિક્રિયા આપવાનું શરૂ કરે છે. આ મિશ્રણ સ્વાસ્થ્ય પર ઝેરી અસર કરી શકે છે.



જાંબુ અને દૂધ એકસાથે ખાવાથી પાચન માટે ખતરનાક બની શકે છે.



જે ગેસ, પેટમાં દુખાવો અને અપચો જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે.



કાકડી અને જાંબુ બંન્ને ઠંડક આપે છે. બંને એકસાથે ખાવાથી શરીરમાં ઠંડી જરૂર કરતાં વધુ વધે છે



જાંબુ ખાધા પછી તરત જ પાણી પીવાથી પાચન પ્રક્રિયા બગડે છે. આનાથી પેટમાં ગેસ, ખેંચાણ અને ક્યારેક ઉલટી થઈ શકે છે.



જાંબુ અને અથાણું બંને ખાટા અને એસિડિક હોય છે. તેમને એકસાથે ખાવાથી એસિડિટી, હાર્ટબર્ન અને પેટમાં દુખાવો થવાની શક્યતા અનેક ગણી વધી જાય છે.



જાંબુ ખાધા પછી તરત જ નારંગી ન ખાવી જોઈએ, કારણ કે આ બંને ખાટા ફળો છે. આનાથી ઝાડા અને પેટમાં દુખાવો થઈ શકે છે.



જાંબુ ખાધા પછી ઠંડા પીણાં પીવાથી શરીરમાં રાસાયણિક પ્રતિક્રિયાઓ થઈ શકે છે



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો