સ્કિનને ટાઇટ કરીને ફાઇન લાઇન્સને દૂર કરે છે આ ટિપ્સ



શું વધતી ઉંમરની સ્કિન પર અસર થઇ રહી છે



આપની સ્કિન પર ફાઇનલાઇન્સ આવી રહી છે



આ ફાઇન લાઇન્સ ઝુરિયાને ખતમ કરશે આ ઓઇલ



એરંડીનું તેલ એટલે કે કેસ્ટ્રોલ ઓઇલ સ્કિન માટે વરદાન છે



એરંડીનું તેલ એટલે કે કેસ્ટ્રોલ ઓઇલ સ્કિન માટે વરદાન છે



એરંડીના તેલમાં વિટામિન એ,ઇ, ઓમેગા ફેટી એસિડ



આ તમામ તત્વો સ્કિનને યંગ રાખવામાં મદદ કરે છે



એરંડીના તેલમાં એન્ટિઓક્સિડન્ટસ ગુણ પણ છે



રાત્રે સૂતા પહેલા નિયમિત તેના ઉપયોગ કરો



પહેલા ફેસને બરાબર વોશ કરી લો



બાદ સ્કિન પર આ ઓઇલથી ઉપરની સાઇડ મસાજ કરો



બાદ ફેસ વોશ કર્યાં વિના સૂઇ જાવ



નિયમિત પ્રયોગથી રિકલ્સ ગાયબ થઇ જશે.