ઘરની અંદર લાંબા સમય સુધી પથારી કે ધાબળામાં લપેટાઈને ન રહેવું જોઈએ

Published by: gujarati.abplive.com

શરીરમાં પાણીની કમી ન થાય અને બોડી હાઈડ્રેટેડ રહે તે માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ

Published by: gujarati.abplive.com

બહાર નીકળતી વખતે કાન ઢાંકીને રાખવા જોઈએ, જેથી ચેપથી બચી શકાય.

Published by: gujarati.abplive.com

જો તમે રોજ નથી ન્હાતા, તો શરીરમાં ડેડ સ્કિન સેલ્સ, ગંદકી અને પરસેવો જમા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ઠંડીમાં વધુ પડતું ગળ્યું ખાવાથી વજન વધી શકે છે અને બ્લડ શુગરની સમસ્યા પણ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

દહીં, છાશ, ફ્રીજનું ઠંડું પાણી, આઈસ્ક્રીમ અને કોલ્ડ ડ્રિંક્સ લેવાનું ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

શિયાળામાં રાત્રે સૂતી વખતે મોજા ન પહેરવા જોઈએ, તેનાથી શરીરનું બ્લડ સર્ક્યુલેશન ધીમું થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ખૂબ ગરમ પાણીથી ન ન્હાવું જોઈએ, કારણ કે તેનાથી ત્વચાનું કુદરતી મોઈશ્ચર ઓછું થવા લાગે છે.

Published by: gujarati.abplive.com

આ ઋતુમાં પણ સનસ્ક્રીન લગાવવું જોઈએ, જે ત્વચાને સૂર્યના હાનિકારક UV કિરણોથી સુરક્ષિત રાખે છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com