વધુ પડતા ટામેટાં ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે.

Published by: gujarati.abplive.com

પેટની સમસ્યા: તેનાથી એસિડિટી અને પેટ ફૂલવાની તકલીફ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

IBS: ઈરીટેબલ બોવેલ સિન્ડ્રોમના દર્દીઓએ ટામેટાં ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

હાર્ટબર્ન: ટામેટાં વધુ ખાવાથી છાતીમાં બળતરા કે હાર્ટબર્ન વધી શકે છે.

Published by: gujarati.abplive.com

પથરી: ટામેટાંના બીજ કિડનીમાં પથરી થવાનું જોખમ વધારે છે.

Published by: gujarati.abplive.com

મૂત્રાશય: તે એસિડિક હોવાથી મૂત્રાશયમાં બળતરા પેદા કરી શકે છે.

Published by: gujarati.abplive.com

એલર્જી: વધુ માત્રામાં ખાવાથી શરીરમાં એલર્જી પણ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

પથરીની સમસ્યા ધરાવતા લોકોએ ટામેટાંથી દૂર રહેવું હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

સ્વાસ્થ્ય લાભ માટે ટામેટાં હંમેશા મર્યાદિત માત્રામાં જ ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com

ગંભીર સમસ્યાથી બચવા ડોક્ટરની સલાહ મુજબ આહાર લેવો જોઈએ.

Published by: gujarati.abplive.com