સાપ સરીસૃપ પ્રજાતીનો જીવ છે



ભારતમાં 95 ટકા સાપ ઝેરી હોતા નથી



તેમ છતા દર વર્ષે 50 હજાર જેટલા લોકોના મોત સાપ કરડવાથી થાય છે



જોકે, સાપ કરડે ત્યારે કેટલીક બાબતોથી બચવાથી જીવ બચાવી શકાય છે



સાપ કરડે ત્યારે ઝેર ચૂસવાનો પ્રયાસ ન કરો



ડંખવાળા ભાગ પર ચીરો ન મુકો



ડંખવાળા ભાગ પર બરફ અથવા ગરમ પાણી ન લગાડો



દર્દીને ઊંઘવા ન દો



દર્દીને ચા, કૉફી કે દારૂ જેવી કોઈ વસ્તુ ન આપો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો