આ આહાર હેલ્ધી છે પણ વધારશે વજન



આ જ્યુસમાં પ્રિઝર્વટિવ્સ હોય છે



જે જ્યુસને અનહેલ્ધી બનાવે છે



સ્મૂધમાં એક્સ્ટ્રા સુગર હોય છે



જેના કારણે સુગર વજન વધારવાનું કામ કરે છે



ડેરી પ્રોડક્સનું વધુ સેવન પણ વજન વધારશે