આ રીતે કરો બ્લડ સુગરને નિયંત્રિત આ ફૂડને ડાયટમાંથી કરો ડિલિટ બ્લડ સુગર લેવલ વધી રહ્યું છે? ઘઉંની રોટલી ખાવાનું બંધ કરો રાગી,બાજરાની રોટીનું કરો સેવન ખાંડ, ઘઉ, મેંદો ગ્લુટેનથી ભરપૂર છે આ તમામ ફૂડ બ્લડ સુગર વધારે છે ખાધા પછી સૂવાની આદત ટાળો આ આદત બ્લડ સુગર વધારશે મોડા રાત્રિભોજનની આદત છોડો આળસુ જીવનશૈલી છોડી દેવી પડશે બેઠાડુ જીવન બ્લડ સુગર વધારે છે