આ ડાયટ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડશે



પાલક ન્યુટ્રીશિયનથી ભરેલું હોય છે



પાલક બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે



બ્રોકલી એન્ટીઓક્સિડન્ટ અને ફાઇબરથી ભરપૂર છે



ગાજર અને શકકરિયા પણ ફાઇબરથી ભરપૂર છે



આ બંને શાક બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.



ટામેટાંમાં લાઇકોપીન હોય છે,



લસણમાં અલિસિન જોવા મળે છે



ટામેટા-લસણ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે