ડાયાબિટિશમાં ઔષધ સમાન છે આ ડ્રિન્ક



ડાયાબિટીસમાં જીરૂ ઔષધનું કરે છે કામ



વજન ઓછું કરવામાં પણ જીરું કારગર છે.



જીરા પાણી ખાલી પેટ પીવાથી ઘટશે વજન



જીરામાં રાઇબોફ્લેવિન વિટામિન બી6, જેક્સૈન્થિન,



જીરામાં નિયાસિન, વિટામિન, ખનીજ છે.



જીરામાં મોજૂદ આ તત્વો બ્રેઇનની ક્ષમતા વધારશે



જીરૂ પાચન સંબંધી પરેશાનીઓમાં પણ કારગર



તેમાં મોજૂદ થાઇમોલ પાચનતંત્રને દુરસ્ત કરશે



સ્કિનની ખીલ જેવી અનેક સમસ્યાને દૂર કરશે



જીરૂમાં મોજૂદ કેલ્શિયમ હાડકાંને કરશે મજબૂત



એનીમિયામાં પણ અસરકારક છે જીરૂનું સેવન



Thanks for Reading. UP NEXT

આ 5 આદત સ્કિનની છે ખાસ દુશ્મન

View next story