આ ડ્રિન્ક ફેટ કટર ડ્રિન્ક છે



આ ફેટ કટર ડ્રિન્ક કેવી રીતે કરશો તૈયાર



ફેટ કટર ડ્રિન્ક બનાવવા 4 ચીજ જોઇશે



1 ટીસ્પૂન ચિયાસીડ,પાણી, લીબુંનો રસ, 2 તમાલ પત્ર



ચિયા સીડને એક કપ પાણીમાં 15 મિનિટ પલાળો



એક કપ પાણીમાં તમાલપત્રને ઉકાળી લો



તેને પલાળેલા તમાલપત્રના પાણીમાં ઉમેરો



હવે આ મિશ્રણમાં લીંબુના રસની બુંદ ઉમેરો



આ ડ્રિન્કને સવારે ખાલી પેટ પીવો



આ ફેટ કટર ડ્રિન્ક વેઇટ લોસ કરશે



આ ડ્રિન્ક 15 દિવસમાં 2 ઇંચ ઘટાડશે કમર



Thanks for Reading. UP NEXT

આ લોકોએ સાવધાની સાથે કરવું જોઈએ તરબૂચનું સેવન, જાણો

View next story