આ ડ્રાયફ્રૂટ હાર્ટને આજીવન રાખે છે હેલ્ધી



આ ડ્રાયફ્રૂટ હાર્ટને આજીવન રાખે છે હેલ્ધી



હાર્ટને હેલ્ધી રાખશે અંજીરનું સેવન



હાર્ટના હેલ્થ માટે અંજીર ઉત્તમ છે



અજીર એક માત્ર એવું ફળ છે



જે ફળ સૂકાયા બાદ કારગર છે.



અજીરમાં વિટામિન A,C,B છે



હૃદય રોગ માટે ફ્રી રેડિકલ્સ જવાબદાર



અંજીરથી શરીરમાં ફ્રી રેડિલક્સ નથી બનતા



અંજીર બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે