આ એક ફુલ સ્કિનને રાખશે એવરયંગ



ગુલાબના ફુલથી નિખરશે ત્વચા



ગુલાબની પાંખડી ડલ સ્કિનને નિખારશે



ગ્લોઇંગ સ્કિન માટે પણ ગુલાબ કારગર



ડેડ સ્કિન હટાવવા માટે પણ ગુલાબ કારગર



ગુલાબની પાંખડી ટેનિંગને પણ દૂર કરશે



ગુલાબની પાંખડીમાં વિટામિન C અને ઇ છે



તે પોષણ તત્વો કોલેજન પ્રોડ્યુસ કરે છે.



પાંખડીમાં મધ અને ગુલાબજળ કરો મિક્સ



ત્રણેય વસ્તુનું પેસ્ટ બનાવી સ્કિન પર લગાવો