અસ્થમાના દર્દી માટે ઔષઘ છે આ ફૂડ



ઔષધિય ગુણોથી ભરપૂર છે ઇલાયચી







ઇલાયચીનું સેવન શરીરના સોજાને દૂર કરે છે



ઇલાયચી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે



અસ્થમાના લક્ષણોને સમાપ્ત કરે છે



ઇલાયચી રક્ત સંચારને દુરસ્ત કરે છે



જેનાથી શ્વાસ લેવાનું વધુ સરળ બને છે.



છાતીની જકડનને પણ દૂર કરે છે



ઇલાયચીનું સેવન શરદી ખાંસીને મટાડે છે



કફનો પણ નાસ કરે છે ઇલાયચીનું સેવન