આજકાલની ખરાબ લાઈફસ્ટાઈલના કારણે ફેટી લીવર સામાન્ય સમસ્યા છે

Published by: gujarati.abplive.com

તમે કેટલાક ફૂડના સેવનથી ફેટ લીવરમાં રાહત મેળવી શકો છો

Published by: gujarati.abplive.com

પાલક, મેથી અને બ્રોકોલી જેવા શાકભાજી લીવરમાં ફેટ જમા થતાં અટકાવે છે.

Published by: gujarati.abplive.com

ઓટ્સમાં પુષ્કળ માત્રામાં ફાઈબર હોય છે જે વજન ઘટાડવામાં અને લીવરની બળતરા ઓછી કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

લસણ શરીર અને લીવરમાંથી ઝેરી તત્વો બહાર કાઢીને ફેટ ઘટાડવામાં મદદરૂપ.

Published by: gujarati.abplive.com

ગ્રીન ટી એન્ટી-ઓક્સિડન્ટ્સ લીવરની કાર્યક્ષમતા વધારે છે અને ચરબી ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે, જે ફેટી લીવરના દર્દીઓ માટે ખૂબ જ ગુણકારી.

Published by: gujarati.abplive.com

હળદરમાં રહેલું કર્ક્યુમિન તત્વ લીવરના સોજાને ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

એવોકાડો સ્વસ્થ ચરબીથી ભરપૂર લીવરને નુકસાન થતાં અટકાવે છે.

Published by: gujarati.abplive.com

ખાટા ફળો જેમ કે લીંબુ, નારંગી અને મોસંબી લીવર માટે ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com