ચોમાસામાં વાતાવરણ ભેજવાળું અને બેક્ટેરિયા તેમજ વાયરસથી ભરેલું હોય છે



તેથી, આ સિઝનમાં બીમારીઓથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી ખૂબ જ જરૂરી છે



આયુર્વેદમાં ચોમાસા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે



આદુ, હળદર અને લસણનું સેવન કરવું



તુલસીની ચા પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.



અજમો અને મરી પાચનમાં મદદ કરે છે અને પેટ સંબંધિત સમસ્યાઓથી બચાવે છે



ગરમ પાણીમાં મધ અને લીંબુનો રસ ભેળવીને પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે



ચોમાસામાં એવા ફળો અને શાકભાજી ખાવા જોઈએ જે સરળતાથી પચી જાય



દાડમમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે અને તે મેટાબોલિઝમ સુધારવામાં મદદ કરે છે



તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો