તાવ નબળાઇમાં કારગર છે આ ફળ



સફરજન ખૂબ જ ગુણકારી ફળ છે



આંખ પેટ લિવર માટે ફાયદાકારક છે



તેના પતા અને છાલ પણ ગુણકારી છે



વીકનેસ તાવ કળતરમાં કારગર છે



આ ફળનું સેવન ઇમ્યુનિટિને બૂસ્ટ કરે છે



ડોક્ટર સફરજન ખાવીની સલાહ આપે છે



રોજ એક એપ્પલ બીમારી દૂર રાખે છે



રોગથી ઝડપથી રિકવરી લાવી દે છે આ ફળ