કબજિયાતની સમસ્યાને દૂર કરશે આ ફળ



પેટ સાફ કરવામાં કારગર છે આ ચીજ



કેળા ફાઇબરથી ભરપૂર છે.



રોજ 1 કેળું ખાવાથી કબજિયાત મટશે.



લીલાપાનના શાકભાજી કબજિયાતને મટાજે છે



રોજ સફરજન ખાવાથી પણ થશે સમસ્યા દૂર



દહીં પાચન તંત્રને દુરસ્ત કરવામાં કારગર છે.



ગૂડ બેક્ટેરિયાને દૂરસ્ત કરે છે દહીં



દહીંમાં પ્રોબાયોટિક્સ ગુણ છે.



ઓછામાં ઓછું પાણી પીવાથી કબજિયાત થાય છે.



પુરતુ પાણી પીવાથી પણ કબ્જની સમસ્યા દૂર થાય છે