બેક્ટેરિયલ ચેપ હોય ડૉક્ટરો એન્ટિબાયોટિક્સ આપે છે



તે બેક્ટેરિયાને મારીને અથવા અટકાવવાનું કામ કરે છે



ડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિકનો ઉપયોગ કરવાથી મુશ્કેલી થઈ શકે છે



એન્ટિબાયોટિક્સ સારા બેક્ટેરિયાને પણ મારી શકે છે, જે પાચન માટે સારા હોય છે



ડૉક્ટરની સલાહ વગર એન્ટિબાયોટિક્સ લેવાથી એલર્જી-ગંભીર સમસ્યા થઈ શકે



તે તમારી કિડની અને લીવર પર પણ નકારાત્મક અસર કરી શકે



બિનજરૂરી ઉપયોગ શરીરની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે



એન્ટિબાયોટિક્સ કોઈપણ સમયે ન લેવી જોઈએ



શું દુખાવો છે તેના મૂળ સુધી પહોંચવું જોઈએ



એન્ટિબાયોટિક્સ લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવાની ખાતરી કરો