બેડ કોલેસ્ટ્રોલને ઘટાડશે આ હેલ્ધી ફૂડ



આ 5 ફૂડને ડાયટમાં કરો સામેલ



પાલક LDL કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડે છે



હાર્ટ એટેક,સ્ટ્રોકનું જોખમ પણ ઘટાડે છે.



ખનિજો અને વિટામિન્સથી ભરપૂર છે



પાલક એલડીએલનું પ્રમાણ ઘટાડે છે,



જે સ્ટ્રોકનું જોખમ પણ ઘટાડે છે.



બ્રોકલીમાં ફાઇબર, કેલ્શિયમ, વિટામિન્સ છે



LDL માત્રા ઘટાડીને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.



કોબીમાં એન્થોસાયનિન નામનું કમ્પાઉન્ડ છે.



જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.



સ્પ્રાઉટ્સનું સેવન પણ હાર્ટ અટેકનું જોખમ ટાળશે