વાયરલ ઇન્ફેકશનમાં આ ઘરેલુ આ ઉપાય કારગર



વાયરલ ઇન્ફેકશનમાં મટાડવમાં 4 મસાલા કારગર



અજમામાં એન્ટીમાઇક્રોબાયલ ગુણધર્મો છે



અજમાનું સેવન ઉધરસ કફને મટાડશે



તજમાં પોલીફેનોલ્સ છે



તજમાં એન્ટીવાયરલ એન્ટી ફંગલ ગુણ છે



તજમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો છે



મરીમાં એન્ટીઓક્સિડન્ટસનો ખજાનો



જે ઇમ્યુનિટિ બૂસ્ટ કરવામાં કરે છે મદદ



આપ આદુવાળી ચા કોફી પી શકો છો