ફાઇન લાઇન્સને દૂર કરે છે આ ઘરેલુ ઉપચાર



લીંબુના રસમાં મધ મિક્સ કરીને ત્વચા પર લગાવો



વિટામીન સી કોલેજનનું નિર્માણ કરે છે



જે ફાઇન્સ લાઇને દૂર કરે છે.



ચહેરા પર મધની માલિશ કરો



જે ત્વચાના પીએચને સંતુલિત કરે છે.



ફાઇન લાઇન્સની કન્ડિશનિંગ કરીને ઓછી



એલોવેરા જેલ, ઈંડાની સફેદી મિક્સ કરીને પેસ્ટ બનાવો



ચહેરા પર હળવા હાથે મસાજ કરો.



એલોવેરા જેલ એ વિટામિન E નો સ્ત્રોત છે



જે ત્વચા માટે બૂસ્ટર છે



નારિયેળ તેલની માલિશ કરો



નારિયેળ તેલ તમારી ત્વચાને કુદરતી ચમક આપશે.



કરચલીઓ દૂર કરવામાં તે ખૂબ અસરકારક છે