કિડનીના સ્વાસ્થ્ય માટે આ બેસ્ટ ફૂડ છે



કિડની શરીરના શુદ્ધિકરણ માટે જરૂરી



યોગ્ય ડાયટથી તેને હેલ્ધી રાખી શકાય



પુરતુ પાણી પીવાથી કિડની સ્વસ્થ રહે છે



વિષાક્ત પદાર્થ બહાર નીકળે છે



સિઝનલ 2 ફળનું રોજ સેવન કરો



ગ્રીન વેજિટેબલનું સેવન કરો



રાજમા ચણા પણ કિડની માટે લાભકારી



જવ બાજરા જેવા અનાજ પણ ઉતમ



કારણ કે તે ફાઇબરથી રિચ છે



ઓમેગા 3 ફેટી એસિડથી ભરપૂર માછલી



માછલી કિડની માટે પણ ઉત્તમ છે



બેરીઝનું સેવન પણ કિડની માટે હિતકારી



લસણ આદુ કિડની પર સોજો મટાડે છે



લસણ આદુ કિડનીની સફાઇ કરે છે