એક ચિપ્સના પેકેટની થાય છે આ ખતરનાક અસર ચિપ્સનુ સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક આ પેકેટ ફૂડમાં ટ્રાન્સ પેટ ભરપૂર માત્રામાં છે ટ્રાન્સ ફેટ શું છે? ટ્રાન્સ ફેટને સાદી સાદી ભાષામાં સમજો જે ફૂડની એક્સપાયરી ડેટ લાંબી છે આ બધા જ પેકટ ફૂડ ટ્રાન્સ ફેટ છે. આ પેકેટ ફૂડ બ્લડ સુગર વધારે છે વજન વધારવા માટે પણ જવાબદાર આ ફૂડ કેન્સરના કોષોને ઉતેજિત કરે છે બેડ કોલેસ્ટ્રોલ પણ આ ફૂડથી વધે છે આ ફૂડ હાર્ટ અટેકનું જોખમ વધારે છે