વારંવાર થતી શરદીથી પરેશાન છો?



શું આપને વારંવાર શરદી થઇ જાય છે



વારંવાર શરદી થવી લો ઇમ્યુનિટીની નિશાની



ઇમ્યૂન સિસ્ટમ કમજોર થતાં બેક્ટેરિયા હુમલો કરે છે



બદલતી સિઝનમાં લોકોને શરદી થાય છે



એલર્જીના કારણે પણ શરદી વાંરવાર થાય છે



શરદી માટે ધૂળ રજકણ જેવી એલર્જી જવાબદાર છે



સાઇનોટાઇટિસ કે અસ્થમા પણ કારણભૂત છે



શરદી ઇન્ફેકશનના કારણે પણ થઇ શકે છે



ઇન્ફેકશનના બેક્ટરિયા શરીરમાં શરદી કરે છે



શરીરમાં ટોકિન્સ જમા થવાથી પણ શરદી થાય છે



આ સમસ્યાનું કારણ વિટામિન સીની કમી પણ હોઇ શકે છે



કફજન્ય પ્રકૃતિમાં તાસીર વિરૂધ્ધ ખોરાક પણ જવાબદાર