આ ફૂડમાંથી મળશે ભરપૂર પ્રોટીન પનીર પણ હાઇ પ્રોટીનનો સારો સોર્સ છે રાજમા હાઇ પ્રોટીનનો સારો સોર્સ છે એગ પણ પ્રોટીનનો બેસ્ટ સોર્સ છે ઓટસથી પણ સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે યોગાર્ટ પણ પ્રોટીનનો સારો સોર્સ છે આપ પીનટ બટરનું પણ કરી શકો છો સેવન પીનટ બટર પણ પ્રોટીનનો સારો સોર્સ છે મસૂરનીદાળ પાલકમાં પ્રોટીનનો ખજાનો છે ચિયા સીડ્સ પ્રોટીનનો ઉત્તમ સોર્સ છે કોળુના બીજ પણ પ્રોટીનનો સારો સોર્સ છે