ઉનાળામાં આ કારણે ખાવી જોઇએ કાકડી



ઉનાળામાં કાકડી ખાવાના ફાયદા શું છે



કાકડીમાં સારી માત્રામાં ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે.



જે ડિહાઇડ્રેશનથી શરીરને બચાવે છે



કાકડી પાણીની કમીને દૂર કરે છે



કાકડીમાં ફાઇબરની માત્રા વધુ હોય છે



જેનાથી તે પચવામાં પણ આસાન છે



કાકડીમાં વિટામિન K સારી માત્રામાં છે



જે લોહીના ગંઠાઈ જવાને અટકાવે છે.



કાકડીમાં 90 ટકા પાણી હોય છે



જે પાણીની પૂર્તિ કરીને શરીરને હાઇડ્રેઇટ રાખે છે