શિયાળામાં આ કારણે ખાવા જોઇએ તલ શિયાળામાં તલ ખાવાના છે અનેક ફાયદા તલની તાસીર ગરમ છે,જેથી ઠંડીમાં સેવન કરવું લાભકારી તલમાં મેગ્નેશિયમ, આયરન, કેલ્શિયમ,કોપર જેવી તત્વો છે સવારે ખાલી પેટ તલનું સેવન કરવાથી અનેક ફાયદા છે તલનું સેવન પાચનતંત્રને દુરસ્ત કરે છે. ખાલી પેટ તલનું સેવન હાડકા મજબૂત બનાવશે તલનું સેવન આર્થરાઇટિસની સમસ્યાથી બચાવે છે. તલનું સેવન હિમોગ્લોબિનની કમીને દૂર કરે છે તલ એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે જે સ્કિન અને વાળની સુંદરતા બનાવી રાખે છે.