સ્કિન કેરનું આ નાઇટ રૂટીન સ્કિન રાખશે એવર યંગ







નિખાર માટે રાત્રે ચહેરા પર લગાવો આ ચીજ



નાઇટ ક્રિમ જેલથી સ્કિનને રાખો હાઇડ્રેઇટ



સૂતા પહેલા વર્જિન કોકોનટ ઓઇલ લગાવો



આ પેસ્ટ એન્ટીએજિંગ ક્રિમનું કરે છે કામ



ગ્રીન ટી,બદાલમ તેલ,ગુલાબ જળ, શિયા બટર



આ તમામ વસ્તુને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો



આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી ખીલ દૂર થાય છે.



સ્કિનને યંગ લૂક મળશે