શરીરમાં આ સમસ્યા કઇ વિટામિનની ઉણપના સંકેત



પ્રોટીન શરીર માટે જરૂરી છે



તે માંસપેશીને મજબૂત બનાવે છે



પ્રોટીન હોર્મોન્સનું નિર્માણ કરે છે



પ્રોટીન સ્કિનની હેલ્થ માટે પણ જરૂરી



પ્રોટીનની કમીથી આ લક્ષણો દેખાય છે



પ્રોટીનની કમીમાં વધુ થાક લાગે છે



વાળ ખરવા નખ તૂટવા તેના લક્ષણો છે



ઇમ્યુન સિસ્ટમ પણ લો થઇ જાય છે



પ્રોટીનની કમીમાં ભૂખ ઓછી લાગે છે