શરીરમાં સતત આ રહે છે સમસ્યા તો સાવધાન



સતત ગળામાં ખરાશ રહે છે,



તો આ બીમારી હોઇ શકે છે



ગળામાં ખરાશની ફરિયાદ સામાન્ય છે.



વાયરલ તાવને કારણે આવું થઇ શકે છે



સામાન્ય શરદીના કારણે ખરાશ થાય છે



સતત ખરાશ ગળાના કેન્સરનું કારણ પણ છે



ગળામાં ઇન્ફેકશનના કારણે આવું થાય છે



ડિસ્ફેજિયાની બીમારીનું પણ આ લક્ષણ છે



ટોન્સિલમાં ઇન્ફેકશનમાં પણ ખરાશ રહે છે