અટકી-અટકીને પેશાબ આવવાના ઘણા કારણો છે

મોટાભાગે પેશાબ અટકે તો પ્રોસ્ટેટની સમસ્યા હોઈ શકે છે

શરીરમાં કોઈ બીમારી હોય તો તેના સંકેત મળવા લાગે છે

જો પેશાબ રોકાઈને આવતો હોય તો ગંભીર સમસ્યા હોઈ શકે છે

આ સમસ્યા મૂત્રાશયની માંશપેશીમાં કમજોરીના કારણે હોઈ છે

પુરુષોમાં આ સમસ્યા વધેલી પ્રોસ્ટેટ ગ્રંથીના કારણે જોવા મળે છે

મહિલાઓમાં ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરના કારણે જોવા મળે છે

આ સિવાય પથરીના કારણે પણ આ સમસ્યા થઈ શકે છે

ડાયાબિટીસ, મોનોપોઝ અને હોર્મોનલ ચેંજના કારણે આ સમસ્યા થઈ શકે

સ્પાઈસી ફૂડ ખાવાથી બચવું જોઈએ, વધુ પાણી પીવો