ડિપ્રેશનની સમસ્યામાં કારગર છે આ ઉપાય



ડિપ્રેશનને દૂર કરે છે આ ડાયટ



શું આપ ડિપ્રેશનમાં છો તો આ ફૂડનું કરો સેવન



સેલેનિયમ એ એક આવશ્યક પોષક તત્ત્વ છે,



જેની ઉણપ ડિપ્રેશન તરફ દોરી શકે છે.



તેની ઉણપથી વ્યક્તિ નેગિટિવ બની જાય છે



અવસાદ સામે લડવામાં સેલેનિયમ મદદ કરે છે



આ સેલેનિયમ અખરોટ, કાજુમાંથી મળે છે



સી ફૂડમાંથી પણ સેલેનિયમ મળે છે.



ડિપ્રેશનનની સમસ્યા વિટામિન Dની ઉણપથી થશે



સવારના કૂમળા તાપમાં બેસવાથી આ ઉણપ દૂર થશે



ડાયટમાં એન્ટી ઓક્સિડન્ટ અને ગૂડ કાર્બ્સયુક્ત ફૂડ લો



આ માટે ફળો અને લીલા શાકભાજીને ડાયટમાં કરો સામેલ