આજકાલ હાર્ટ એટેકનું જોખમ નાની ઉંમરથી લઈ મોટા તમામને છે



હાર્ટ બ્લોકેજ થવા પર શરીરમાં કેટલાક સંકેત જોવા મળે છે



વધતી ઉંમર સાથે હાર્ટ બ્લોકેજની સમસ્યા વિકસે છે



દર્દીઓ હાર્ટ બ્લોકેજના કિસ્સામાં વારંવાર શ્વાસ લેવામાં તકલીફ અનુભવે છે



બેભાન થઈ રહ્યા હોવ તો આવા સંકેતો હાર્ટ બ્લોકેજના



બ્લોકેજથી પીડિત દર્દીઓને છાતીમાં ઘણો દુખાવો થતો રહે છે



વારંવાર ચક્કર આવવા પણ હાર્ટ બ્લોકેજ સૂચવે છે



કારણ વગર ઉબકા અને ઉલ્ટી પણ હાર્ટ બ્લોકેજને સૂચવી શકે છે



લોકો આવા સંકેતોને સામાન્ય સમજી બેસે છે



હાર્ટમાં દુખાવો હોય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવો