આ માટે નારિયળ તેલ લગાવો



નિયમિત તેલથી એ જગ્યાએ માલિશ કરો



આનાથી ડાઘ હળવો થશે અને રાહત મળશે.



મધ અને હળદરની પેસ્ટ બનાવો.



બળી ગયેલી ત્વચા પર રોજ લગાવો.



આનાથી બળી ગયેલા નિશાન ધીમે ધીમે હળવા થશે.



નિશાન પર રોજ ગાજરનો રસ લગાવો.



આનાથી બળી ગયેલા નિશાન હળવા થશે.



બદામના તેલથી મસાજ કરો



દાઝી ગયેલા નિશાન હળવા થવા લાગશે.



બટાકાની છાલને પણ ઘસી શકો છો.