લોહી બોડી ડિટોક્સ પ્રક્રિયા કરે છે

Published by: gujarati.abplive.com

જેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે

સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે

પાણી શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે

શરીરને ડિટોક્સ કરવા માટે વધુ પાણી પીવું જોઈએ

દરરોજ 6થી 7 લીટર પાણી પીવું જોઈએ

લીલા શાકભાજી અને ફળો ખાવાથી પણ શરીર ડિટોક્સ થાય છે

રાત્રિભોજન દરરોજ રાત્રે 7થી 8 ની વચ્ચે કરવું જોઈએ

રોજ સવારે યોગ કરવાથી શરીરને લાભ મળે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.