દિવાળીમાં આ રીતે ખાશો મીઠાઈ તો નહીં વધે વજન

Published by: gujarati.abplive.com

દિવાળીમાં આ રીતે ખાશો મીઠાઈ તો નહીં વધે વજન!

Published by: gujarati.abplive.com

દિવાળીના તહેવારમાં મીઠાઈ ખાવાનું દરેકને પસંદ હોય છે.

Published by: gujarati.abplive.com

પરંતુ વધુ પડતી મીઠાઈ ખાવાથી વજન વધી શકે છે.

Published by: gujarati.abplive.com

મીઠાઈ ખાતી વખતે માત્રા પર ખાસ ધ્યાન આપો.

Published by: gujarati.abplive.com

એકસાથે વધુ મીઠાઈ ખાવાને બદલે થોડું-થોડું ખાઓ

Published by: gujarati.abplive.com

અન્ય મીઠાઇને બદલે આપણી દેશી ભારતીય મીઠાઇ પસંદ કરો

Published by: gujarati.abplive.com

બજારની મીઠાઈને બદલે ઘરે બનાવેલી મીઠાઈ પસંદ કરો.

Published by: gujarati.abplive.com

ખાંડને બદલે ગોળની સ્વીટ પસંદ કરો

Published by: gujarati.abplive.com

સ્વીટ ખાધા બાદ ગરમ પાણી પીવો

Published by: gujarati.abplive.com

તહેવાર દરમિયાન પણ રોજિંદી કસરત અને ચાલવાનું ચાલુ રાખો.

Published by: gujarati.abplive.com