દરરોજ સૂવાનો સમય નક્કી કરો

Published by: gujarati.abplive.com

ઊંઘનો સમય નક્કી કરવો એ અનિદ્રાની સમસ્યાને દૂર કરે છે

સૂતા પહેલાં સ્માર્ટફોનનો ઉપયોગ ટાળો

થોડો હળવો વ્યાયામ કરો

અનાવશ્યક કેફિન ટાળો

ભારે ખોરાક સાંજે ખાવાનું ટાળો

રૂમમાં ઊંઘ માટે શાંતિપૂર્ણ વાતાવરણ બનાવો

સૂતા પહેલા માથા પર તેલથી હળવા હાથે માલિશ કરો

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.