રોજ સવારે મેડિટેશન કરવું

Published by: gujarati.abplive.com

પૂરતી ઊંઘ લો

લીલા શાકભાજી અને ફળ ખાવા જોઈએ

નિયમિત શારીરિક કસરત કરવી

પૂરતું પાણી પીવું

ચિંતામુક્ત રહેવું અને યોગાભ્યાસ કરવો

પુસ્તકો વાંચવાથી મગજ તંદુરસ્ત રહે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે