શિયાળો હવે વિદાઈ લેવાંમાં છે



ઉનાળાની આકરી ગરમીમાં ઘણા લોકો બીમાર પડે છે



આ બીમારીથી બચવા કેટલાક ઘરેલું નુસખા અપનાવવા જોઈએ



દિવસમાં ઓછામાં ઓછા 8-10 ગ્લાસ પાણી પીવું



તાજા ફળોના રસ, છાશ, નારીયેળ પાણી અને લીંબુ પાણીનું સેવન કરવું



ખોરાકમાં તળેલું, મસાલેદાર અને ભારે ખોરાક ટાળવો



ભોજનમાં તાજા શાકભાજી, ફળો અને દહીંનો સમાવેશ કરવો



બપોરે જો બહાર જવાનું થાય તો શરીરને શરીરને યોગ્ય રીતે ઢાંકવું



હલકા, ઢીલા અને કોટનના કપડા પહેરવા



આંખોની રક્ષા માટે સનગ્લાસ પહેરો