રાત્રે હળવો ખોરાક લેવો જોઈએ

Published by: gujarati.abplive.com

ખીચડી શ્રેષ્ઠ વિકલ્પ હોય છે

દહીં અથવા છાશ પાચનને પચાવે છે

રાત્રે મસાલાવાળો ખોરાક ટાળવું જોઈએ

કેળું અથવા સફરજન જેવા ફળ ખાવા જોઈએ

વધુ તેલ અને તીખો ખોરાક ટાળવો જરુરી છે

સૂતાં પહેલાં ગરમ દૂધ પીવું ફાયદાકારક રહેશે

સમયસર અને ઓછું ખાવાથી શરીર સ્વસ્થ રહે છે

ભોજન પછી તરત સૂઈ ન જવું

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.