આંખોની રોશની વધારવા અને તેમને સ્વસ્થ રાખવા માટે તમે તમારી રોજિંદી ડાયટમાં કેટલાક સુપરફૂડ્સનો સમાવેશ કરી શકો છો

Published by: gujarati.abplive.com

આ ફૂડ્સ આંખોની નસોને મજબૂત કરે છે, શુષ્કતા (Dryness) ઘટાડે છે અને રોશની વધારવાનું કામ કરે છે.

Published by: gujarati.abplive.com

ગાજર: તે બીટા-કેરોટીન અને વિટામિન A થી ભરપૂર હોય છે.

Published by: gujarati.abplive.com

પાલક અને અન્ય લીલા પાંદડાવાળા શાકભાજી

Published by: gujarati.abplive.com

વિટામિન C અને કેરોટીનથી ભરપૂર ફળો

Published by: gujarati.abplive.com

બ્લૂ બેરી અને જાંબુ

Published by: gujarati.abplive.com

ઈંડાનું સેવન પણ ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

ઓમેગા-3 થી ભરપુર ફૂડનું સેવન કરો

Published by: gujarati.abplive.com

શક્કરિયાનું સેવન કરો

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com