પનીર મોમોજ બનાવવાની સરળ રીત



ઘરે પનીરનો મોમોજ બનાવી શકો છો



મેંદા, પનીર,તેલ,નમક, આદુ, મરચા,



લાલા મરચા, કોબીજની જરૂર પડશે



મેદામાં નમક તેલ નાખી લોટ બાંધી લો



પેનમાં તેલ લઇને ગરમ કરો



તેમાં આદુ, મરચા, કોબી સાંતળો



હવે પનીર પણ કદ્દકસ કરી સાંતળો



હવે આ સ્ટફને મોમોઝમાં ભરો



બાદ તેને વરાળથી પકવો



પનીરના મોમોજ તૈયાર છે