આદુ આપણા ભોજનમાં એક ઉપયોગી ઘટક છે

Published by: gujarati.abplive.com

તે પાચનને સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે

અતિશય માત્રામાં આદુના સેવનથી નુકસાન થાય છે

વધારે આદુ લેવાથી પેટની સમસ્યાઓ ઊભી થાય છે

પેટમાં બળતરા, ગેસ અને દુઃખાવા જેવી સમસ્યાઓ પણ થાય છે

કેટલાક લોકોમાં ડાયરીયાની સમસ્યા થઇ શકે છે

આદુ લોહીને પાતળું કરે છે

આદુ લોહીમાં શુગરનું સ્તર ઘટાડે છે

તેથી ડાયાબિટીસના દર્દીઓએ આદુ લેતી વખતે સાવધાની રાખવી જોઈએ

વધુ આદુ લેવાથી મોઢા અને ગળામાં બળતરા થઈ શકે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.